અમરેલી શહેરી અને ગ્રામ્ય માં કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ કરાવતા વિદ્વાન ભગવતાચાર્ય જયેશભાઈ પંડયા

અમરેલી ના જંગર ષડદર્શનચાર્ય વિદ્વાન શાસ્ત્રી જયેશભાઈ એન પંડ્યા જંગર વાળા દ્વારા અમરેલી શહેરી અને ગ્રામ્ય માં વિસ્તારો માં ધાબળા વિતરણ 
 કડકડતી ઠંડી માં ગિષ્મ કરાવતી માનવતા રોડ રસ્તા વેરાન વગડા ઓ જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન આર્થિક પછાત વસાહતો  માં ઠંડી માં ઠુઠવાતા ભુક્ષુકો ને ધાબળા બેન્કેટ ઓઢાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા કથાકાર તરફ થી જાતે જ જરૂરિયાત મંદો ને જરૂરી દ્રવ્ય અર્પણ કરાયું વસ્ત્ર ખાદ્ય સહિત ની સામગ્રી વિતરણ કરાય રહી છે 

Related posts

Leave a Comment