ક્લોલ ખાતે ગાંધીનગર શહેર ભા.જ.પ અને ગાંધીનગર જિલ્લા ભા.જ.પ દ્વારા સન્માન સમારોહ યોજાયો

ક્લોલ, 
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી માન. નીતિનભાઇ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાજી, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાજી, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, હસમુખભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ નૈલેશભાઈ શાહ, ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : વિજય પટેલ, કલોલ

Related posts

Leave a Comment