વિરમગામ,
વિરમગામ ખાતે માનસિક તથા અપંગ દિકરી સાથે થયેલ સામુહિક બળાત્કાર ની ઘટના બનેલ તે સંદર્ભે આજે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના પ્રમુખ કરીમભાઈ તથા તેમની ટીમ તથા વિરમગામ ના મુસ્લિમ આગેવાન યાસીનભાઇ મંડલી તથા એડવોકેટ રૂખસાનાબેન ની આજે દિકરી ના પરિવારજનોને મળી સાંતવના આપી અને આગળની લડાઈ માં સાથ સહકાર આપવાની ખાતરી આપી.
રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ