કાંકરેજ તાલુકા માં અતિભારે વરસાદ પડવાથી ખેડુતો ને ચોમાસું સીઝનમાં વ્યાપક નુકસાન

બનાસકાંઠા,

કાંકરેજ તાલુકાને કોરાનાની મહામારી માંથી બહાર નીકળવાની વેતરણમાં કાંકરેજ તાલુકાનાં અનેક ગામોમાં અનેક વિસ્તારમાં વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. સતત વરસાદ ચાલુ રહેતાં ખેડૂત ના પાકો જેવા કે કપાસ, મગફળી, જુવાર, એરંડા, બાજરી તેમજ કઠોળ ના પાકો મા વ્યાપક નુકસાન થતા કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ વાઘાભાઇ આર.પટેલ દ્વારા ખેડૂતના પાકો નું સર્વે કરી ઘટતું કરવા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

રિપોર્ટર : કનુજી ઠાકોર, ‌કાંકરેજ

Related posts

Leave a Comment