ગોબરધન ગેસ પ્લાન્ટ યોજના અંતર્ગત મિંટીંગનું આયોજન

હિન્દ ન્યુઝ, માંડવી

આજ રોજ માંડવી તાલુકાના કાઠડાં ગામે ગોબરધન ગેસ પ્લાન્ટ યોજના અંતર્ગત મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગોબરઘન ગેસ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગોબરધન ગેસ પ્લાન્ટથી લાભાર્થીને થતા ફાયદો વિશે સમજાવવામાં આવ્યું હતું. VBG RAM-G(મનરેગા) યોજનાની માર્ગદર્શિકા મુજબ આ લાભ આપી શકાય તેની વિસ્તૃત માહિતી આપી સાથે સાથે irdp યોજના વિશે સમજાવવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment