દ્વારકા નગરપાલિકા ના નવનિયુક્ત પદાધિકારીઓ ને દ્વારકાધીશની છબી આપી શુભકામના પાઠવવામા આવી

દેવભૂમિ દ્વારકા,

દ્વારકા નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા સાસક પક્ષ ના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા નું દેવભૂમિ દ્વારકા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ઓખા શહેર ભાજપ મહામંત્રી આનંદભાઈ હરખાણી, ઓખા શહેર ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ પરમાર તથા ઓખા શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હેતાભાઈ વિઠલાણી દ્વારા દ્વારકાધીશ ની છબી આપી શુભકામનાઓ પાઠવી.

રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા

Related posts

Leave a Comment