પાલનપુર નગરપાલિકા ના કર્મચારી લાંચ લેતા ઝડપાયા…..

પાલનપુર,

પ્રધાનમંત્રી આવાસ યોજના સાઈડ સુપરવાઈઝર નિર્મળ ગઢવી લાંચ લેતા ઝડપાયા…..

આવાસ યોજના ની સહાય મેળવવા ફરિયાદી પાસે માંગી હતી રૂપિયા 10500 ની લાંચ…..

પાલનપુર જામપુરા રોડ પર જીઆઇડીસી પાસે લાંચ સ્વીકારતા ઝડપાયા…..

પાલનપુર ACB પીઆઈ એન એ ચૌધરીએ કરી સફળ ટ્રેપ…..

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મેળવવા માટે માંગી હતી લાંચ…..

રિપોર્ટર : મનું સોલંકી, પાલનપુર

Related posts

Leave a Comment