તા. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ; ચકલીઓના કિલકિલાટને જીવંત રાખતું મહાઅભિયાન ‘વિહંગનો વિસામો’

હિન્દ ન્યુઝ, અરવલ્લી 

    અરવલ્લીની ગિરિમાળાઓમાં બામણા ગામમાં ‘વિહંગનો વિસામો’ અભિયાન 365 દિવસ અવિરતપણે ચાલે છે; ‘પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ’ સૂત્રને સાકાર કરતાં ઈન્દુબેનની સંસ્થા દ્વારા ચાલતા આ અભિયાન હેઠળ 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા, ચણપાત્રનું વિતરણ કરાયું છે.

Related posts

Leave a Comment