હિન્દ ન્યુઝ, રાજકોટ
રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️
સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷♂️
સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅
