દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો આભાર માન્યો હતો અને આંગણવાડી કેન્દ્રના વિકાસ માટે સહકાર આપવાની ભરોસો આપ્યો હતો.

Related posts

Leave a Comment