હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના 3084 ડ્રાઈવર તથા 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કરાયા. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ‘GSRTC જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલ’નું લૉન્ચિંગ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માનવી સુધી રોડ-રસ્તા, વીજળી-પાણી, આરોગ્ય સેવા, બસ સેવા જેવી પાયાની સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશ્ચિત કર્યો છે : મુખ્યમંત્રી
