ભાવનગર જિલ્લા ખાતે ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક

‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ 

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ થીમ સાથે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરાશે

Related posts

Leave a Comment