રાજ્ય કક્ષાના વન મહોત્સવ પ્રસંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રાજકીય આગેવાનો તથા પોલીસ, પત્રકારો દ્વારા સાથે મળી કરાયું વૃક્ષારોપણ

હિન્દ ન્યુઝ, વિરમગામ

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ આર.યુ.ઝાલા, વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, વિરમગામ ભારતીય જનતા પાર્ટીના ના તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા ઉપપ્રમુખ જનક પટેલ તાલુકા કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા, જખવડા સરપંચ મનોજશિહ ગોહિલ, ધાકડીસરપંચ, તાલુકા મહામંત્રી દેવાભાઇ ઠાકોર, પોલીસ સ્ટાફમિત્રો, પત્રકાર હરસદ પરમાર, નસીબ મલેક, જીતુભાઈ પંડ્યા, પિયુષભાઈ ગજ્જર, મહેશ જાદવ, હોમગર્ડ, જી.આર.ડી. ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment