લાખણી,
ઉત્તર ગુજરાતમાં ઘણા સમયથી ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં નહિવત વરસાદ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામ એ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. જેમાં ચોમાસુ ખેતીમાં નુકસાન આવવાની સંભાવના વ્યક્ત કરી હતી, ત્યારે આજે લાખણી તાલુકાના લવાણા ગામ એ લાંબા સમયના વિરામ બાદ ઘોઘમાર વરસાદ નું આગમન થયું હતું.
રિપોર્ટ : ભરતભાઈ ચૌહાણ, લાખણી