હિન્દ ન્યુઝ, અમદાવાદ
🔶 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના DGP વિકાસ સહાયની પ્રોત્સાહક ઉપસ્થિતિ
🔶 અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ
🔶 પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યૂઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું