સુરત,
સુરત શહેર પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકાના અધિકારીઓ રસ્તા ઉપર દબાણ દૂર કરવામાં આવેલ. સુરત મહાનગર પાલિકાના smc દબાણ ખાતા અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ અને હાથાપાઇ થઈ, ઘર્ષણ દરમિયાન શીતલ ચાર રસ્તા પર પુલ ઉપરથી પૂલની નીચે લારીઓ ફેકતા દ્રશ્યો સામે જોવા મળેલ છે.
રસ્તાની ઉપર શાકભાજી અને ફળોની રેલમછેલ થઈ હતી. લારી વાળાઓ અને આમ જનતા મળી ને મહાનગરપાલિકાના ના અધિકારીઓ ને પીછેહઠ કરાવતા નજરે પડે છે.
સાથે પોતાના હાથથી લારીઓ ટેમ્પોમાંથી ઉતારી ને પોતાની લારીઓ લઈ જઈ રહ્યા હતા.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત