થરાદ ચાર રસ્તા પાસે ચોરી કરતાં સક્ષ ને જાગૃત વ્યક્તિએ ઝડપી પડ્યો …..

થરાદ,

એક બાજુ કોરાના વાયરસ ની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ ચોરી નો સીલ સીલો ચાલુ. થરાદ ચાર રસ્તા પાસે ધોળા દિવસે એક ચોરી કરતો સક્ષ ઝડપી પાડયો.

થરાદ નજીક આવેલ સવપુરાનો રહેવાસી પટેલ રમેશભાઈ પ્રેમાભાઈ, છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરી કરતો હતો.

તે     

ગત રોજ હાઈવે પર થી રબારી વીરાભાઇ .કે. રહે ચુવા તેમનું બાઈક ચોરી કરતો હતો. તેને જાગૃત રહેલ પબ્લિકે રંગે હાથે ઝડપી પાડયો.

રિપોર્ટર : ધુડાલાલ ત્રીવેદી, થરાદ

Related posts

Leave a Comment