મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

  ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ. જી. ગૌતમભાઈ પરમાર, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

Related posts

Leave a Comment