ગઢડા તાલુકાના ઢસા જનકશન માં એકજ દાનવીર દાતા એ માસ્ક વિતરણ કર્યા

ઢસા,

ઢસા જં. મા આવેલ મેઈન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના વાળી શેરી પાસે આવેલ સોની જ્યંતિલાલ નરસીદાસ ખીજડીયા વાળા સોની ની દુકાનદાર તરફથી દરેક નાના-મોટા, અમીર-ગરીબ, નાત-જાત જોયા વિના અંદાજે 2000 જેટલાં માસ્ક અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યા. કોવીડ 19 અંતર્ગત સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા ફરજીયાત કરેલ આ અનુસાર નિયમ સોની જ્યંતિલાલ દુકાન માલિક સમજદારી વાપરી ને હ્રદય થી માસ્ક વિતરણ કર્યા હતા. દુકાન ના સહાયકો એ પણ માસ્ક વિતરણ કરવામાં મદદ રૂપી થયાં હતા. આ કામ જોય ને ઢસા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ આભાર વ્યક્ત કર્યા હતા.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment