વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડીયાના રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડીયા રહેણાંક તેમજ કોમર્શિયલ અને ભાલકા પોલીસ ચોકી વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા ભીડીયા રહેણાંક તેમજ કોમર્શિયલ અને ભાલકા પોલીસ ચોકીની આજુબાજુની સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી.

Related posts

Leave a Comment