આમ આદમી પાર્ટી દ્વારા ખેડબ્રહ્મામાં કચેરી માં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા,

આમ આદમી પાર્ટી સાબરકાંઠા જીલ્લા એ પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વધારા નું વિરોધ પ્રદર્શન કરી ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપ્યું. જેમાં જીલ્લા પ્રમુખ કરસનભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ વણકર, જીલ્લા મહામંત્રી ફારુખભાઇ ખણુસિયા, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શિરીષ ત્રિવેદી, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ નિકુંજ જોષી, તાલુકા મહામંત્રી સુરેશ રાઠોડ, શહેર મંત્રી હીરેન પંડ્યા, ધર્મેન્દ્ર ત્રિવેદી, ભરતભાઈ જોષી , પેઇન્ટર જીવાભાઈ, જગદીશ પરમાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ ખેડબ્રહ્મામાં શહેર માં નારા સાથે પાર્ટી દ્વારા રેલી પણ કાઢવા માં આવી,

રિપોર્ટર :ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment