“સ્વચ્છતા એ જ સેવા” ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

“સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે. 

 આજ રોજ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત KGBV કાત્રોડી, KGBV શામપરા અને KGBV શેત્રુંજી ડેમ ખાતે સફાઈ ની કામગીરી કરવામાં આવી.

Related posts

Leave a Comment