વેરાવળ શહેરની આગણવાડીઓની સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત કરાઇ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

       સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ રાજ્યભરમાં વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.ત્યારે વેરાવળ શહેરની આંગણવાડી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી તમામ આંગળવાળીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી અને આગણવાડીના આજુબાજુના વિસ્તારની પણ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઇ કર્મચારી દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment