“સ્વચ્છતા હી સેવા – 2023” અંતર્ગત સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, કાલાવડ

કાલાવડ તાલુકાના નાં નિકાવા ગામે”સ્વચ્છતા હી સેવા – 2023″ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો 

       01 ઓક્ટોબર, રવિવારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા – 2023” કાર્યક્રમ નુ આયોજન નિકાવા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલ. જેમા સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, કુમાર શાળા તેમજ કન્યા શાળા નો શિક્ષક સ્ટાફ, PHC કેન્દ્ર ના કર્મચારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ સમયદાન આપી શાળા અને શાળાની આસપાસ નો પરિસર અને નંદીગ્રામ ચોક સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સફાઈ કરી હતી.

રિપોર્ટર : યાસિન દોઢીયા, નિકાવા 

Related posts

Leave a Comment