અમરેલી,
ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દ્વરા કન્ટેમેન્ટ જાહેર, ધારી તાલુકાના ભાડેર ગામે કોરોના નો કેસ પોઝીટીવ કેસ નોંધાતા કલેકટર દ્વારા તે વિસ્તારને કન્ટેમેન્ટ જાહેરની પ્રતિબંધ મૂક્યો, ભાડેર ગામે કન્ટેમેન્ટ જોન જાહેર કરીને કંટ્રોલ રુમ ઊભો કર્યો, ધારી મામલતદાર પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી PSI સહિતના અધિકારીઓ મુલાકાત લીઘી, ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય દ્વારા પણ સર્વે કામગીરી હાથ ધરી.
રિપોર્ટર : સંજય વાળા, ધારી