ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુટકાની કાળા બજાર સામે નાયબ કલેકટર ને આવેદનપત્ર

ખેડબ્રહ્મા,

આજરોજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યકરો માં તાલુકા પ્રમુખ શિરીષ ત્રિવેદી, શહેર પ્રમુખ નિકુંજ જોષી, નયનભાઈ મોદી તથા બીજા અન્ય કાર્યકરો દ્વારા ખેડબ્રહ્મામાં ચાલતા તમાકુ અને ગુટખા ના કાળાબજાર કરનાર સામે લાલ આંખ કરી તાલુકા ના પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment