રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની મીટીંગ યોજાઇ હતી.જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના કાર્યકરો અને હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં 2022 ની ચુંટણી ને ધ્યાનમાં રાખીને દરેક ગામમાં કિશાન મોરચા દ્વારા કિશાન પંચાયત ની બેઠકો કરવા માટે આયોજન માટે મીટીંગ યોજાઇ જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજાઇ હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશાન મોરચા ના પાટણ જિલ્લાના પ્રભારી શામજીભાઈ પટેલ પાટણ જિલ્લાના કિશાન મોરચા પ્રમુખ ભીખાભાઇ ખૈર મહામંત્રી ભીખુભા શોઢા રાધનપુર વિધાનસભા ના સંયોજક અનીલભાઈ રાવલ રાધનપુર વિધાનસભા ના ત્રણ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને મંત્રી મહામંત્રી સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment