અમરેલીના ધારી પંથકમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો

અમરેલી,

– અમરેલીના ધારી પંથકમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો ….

– ધારી ના ભાડેર ગામે માતા-પુત્ર પર દીપડાનો હુમલો ગામ લોકોમાં ભય ફેલાયેલ..

– ધારી તાલુકાના ભાડેર ગામે માલસીકા રોડ પર આવેલ વાડીએ ખેતીકામ કરી રહેલ માતા-પુત્ર પર દિપડાનો હુમલો ..

– દિપડાએ હુમલો કરતાં તાત્કાલિક સારવાર અર્થે

-૧૦૮ દ્વરા બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ…

– સારવાર લઇ તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા..

– બગસરા હોસ્પિટલ ડોકટર દ્વારા તાત્કાલીક સારવાર આપેલ..

– ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે વન વિભાગ દોડી ગઇ હોય તેવું પણ જાણવા મળેલ..

– ગામ લોકોએ પણ આવા દીપડાને ઝડપી પાડવા માંગ કરી…

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment