રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર 

     રાધનપુર તાલુકો અને શહેર ની વિધાનસભા ના પ્રભારી અશોકભાઈ જોશી ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, રમેશભાઈ સીંધવ ભાજપ જિલ્લા માહામંત્રી જિલ્લા સંગઠન મંત્રી સુરજ ગીર ગોસ્વામી રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઇ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઇ ચૌધરી,માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ ડો ગોવિંદજી, ઠાકોર તાલુકા પંચાયત ના પ્રમુખ દિનેશજી ઠાકોર , જિગ્નેશ ભાઈ પટેલ, ડો દેવજીભાઈ,ચીકાભાઇ રબારી,વિનોદભાઈ ગોકલાણી, જસુભાઇ રાવલ,દિનેશભાઈ ભરવાડ,શેહર ભાજપ યુવા મોરચા ખેતાજી ઠાકોર, રસીકજી ઠાકોર સહિતના ભાજપના કાર્યકરો ની ઉપસ્થિતિ માં રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે મીટીંગ યોજાઇ જેમાં આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ ના ઉમેદવાર નો વિજય થાય તેના માટે રણનીતિ નક્કી કરવા માટે રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની મીટીંગ યોજાઇ હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment