હિન્દ ન્યુઝ, જસદણ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમા ચાલી રહેલી સરકારી યોજનાઓ વિસે લોકોને વધુ માહિતગાર કરવા અને વધારેમાં વધારે તમામ સરકારી યોજનાઓ પહોચે તે માટે સેવા સુસાશન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અતર્ગત જસદણ શહેર અને તાલુકા યુવા ભાજપના કાર્યકર્તાઓ એ આયુષ્માન ભારત, દિવ્યંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના જેવી સરકારી યોજનાઓ ના પ્લે કાર્ડ દ્વારા પ્રદર્શન કરી નાગરિકોને માહિતગાર કરેલ
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
