જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યરત માનવ કલ્યાણ યોજના અન્વયે લાભ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજદારે જરૂરી પૂર્તતા કરાવી લેવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યરત માનવ કલ્યાણ યોજના અન્વયે લાભ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ https://e-kutir.gujarat.gov.in સાઇટ ઉપર જે લાભાર્થીઓની અરજીઓ અધુરા ડોક્યુમેન્ટ હોવાથી પરત કરેલ છે. તેઓ તા.૦૯-૦૬-૨૦૨૨ થી ૧૦ દિવસ સુધી પુર્તતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેની તમામ લાભાર્થીએ નોંધ લેવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment