પ્રદેશ ભાજપના મહામંત્રી મહેશભાઈ કસવાલાનો રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ત્રી-દિવસીય પ્રવાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર

પ્રદેશ ભાજપના મહામંત્રી મહેશભાઈ કસવાલાનો રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ત્રી-દિવસીય પ્રવાસ દરમ્યાન જાફરાબાદના લોઠપુર, મિતીયાળા, વઢેરા, રોહિસા, ચિત્રાસર, ટીંબી, નાગેશ્રી વગેરે ગામોનો પ્રવાસ કરેલ અને તેમની સાથે પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી નશાબંધી અને આબકારી બોર્ડ, ગુજરાત રાજયના ડિરેક્ટર જીવનભાઈ બારૈયા તથા ભાજપ ચુંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તથા સરપંચઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા.

રિપોર્ટર : હેમુ સિયાળ, ભાવનગર

Related posts

Leave a Comment