જસદણ નગરપાલિકા દ્વારા સેવસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ નગરપાલિકા દ્વારા સરકારના વહીવટી પારદર્શિતા લાવવાનાં અભિગમ અન્વયે શહેરી વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારના લાભો મળે તે હેતુસર જસદણ નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારી જસદણના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં સ્થળ પર અમૃતમ કાર્ડ, હેલ્થ કાર્ડ સ્થળ પર કાઢી દેવ સરકારી કચેરીને લાગતા પ્રશ્ન હોય તો તેનું સ્થળ પર નિકાલ કરવા જેવા વિવિધ પ્રકારના સેવાને માટે સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment