કૂવામાં પડી ગયેલ શિયાળના બચ્ચાને રેસ્ક્યુ કરી અપાયું નવજીવન

હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા

ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા ચાર દિવસથી કૂવામાં પડી ગયેલ શિયાળના બચ્ચાને રેસ્ક્યુ કરી અપાયું નવજીવન

ભાણવડના ગુંદા ગામ નજીક વાડી વિસ્તારના કૂવામાં ૪/૫ દિવસ થી એક શિયાળ નું બચ્ચું પડી ગયું હતું
જેની ભણવાડના એનિમલ લવર્સ ગ્રૂપને જાણ થતાં ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, હારૂન ભાઈ અને અમન તુરંત સ્થળ પર પહોંચી જઈ એક કલાકની જહેમત બાદ આ શિયાળના બચ્ચાં ને બહાર કાઢી તેને નવજીવન અપાયું હતું.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment