આજે થરાદ માં ફરી બીજા દિવસે પણ કેનાલ માંથી લાશ મળી

હિન્દ ન્યુઝ, લાખણી

થરાદ ની મુખ્ય ખાનપુર કેનાલ માંથી બિનવારસી લાશ મળી

થરાદ ફાયર ફાઇટર ને જાણ કરતા મૂર્તક ની લાશ બહાર કઢાઈ

થરાદ ની કેનાલ માંથી લાશ મળવાનો સિલસિલો યથાવત

થરાદ પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે

રિપોર્ટર: પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment