રાજકોટમાં ગરીબ પરિવારને ડુંગળીનું વિતરણ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરની કરવામાં આવી અટકાયત…..

રાજકોટ,

જ્યારે રાજકોટમાં કોર્પોરેટર દ્વારા ગરીબ પરિવારને સાત-સાત કિલો ડુંગળી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમને ૧૨૦૦ કિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડુંગળીનું વિતરણ દરમિયાન લોકો એકઠા થતા ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિનો અભાવના કારણે વોર્ડ નં.૧૨ કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઈ વાંકની માલવયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈએ આરોપ કર્યો હતો કે, ભાજપ સરકારે પોલીસ પર દબાણને કારણે ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment