જસદણ વીંછીયા પોલીસ સ્ટેશન વિસ્તામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ,

રાજકોટ જિલ્લાના જસદણ વીંછીયા પોલિશ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2019-20 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવમાં આવ્યો. જેમાં જસદણ વહીવટી તંત્ર અને પોલિશ વિભાગના હધિકારી ની હાજરીમાં વીંછીયા રોડ પર જુના રેલ્વે સ્ટેશન પાસે ખુલા મેદાનમાં વિદેશી દારૂની બોટલો રાખી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો. પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ 1.33 કરોડ રૂપિયાના 38254 નંગ બોટલનો નાશ કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment