નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ કલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન 

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જેવો આગવું સ્થાન ધરાવે છે. પરસોતમભાઈ કછેટીયા સંસ્થામાં પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારી તરીકે ફરજ બજાવે છે. એવા દ્વારકા – દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિકના ડાયરેકટર (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે સન્માન પત્ર, પ્રમાણપત્ર સહ પારિતોષિક એવોર્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું તથા સસ્થાંની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા 

Related posts

Leave a Comment