ઉના મામલતદાર ઓફીસની બહાર જાતિ દાખલા અને રેશનકાર્ડ માટે મહિલાઓને લાંબી કતાર

હિન્દ ન્યુઝ, ઉના

     ઉના મામલતદાર કચેરી એટિવિટી ૧ નંબરમાં એકસાથે રેશનકાર્ડ આવક જાતિના દાખલા માટે મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી હાલ શાળાખુલવા ને કારણે એડમિશન માં જાતિ અને આવકના દાખલાની જરૂર પડતી હોવાને કારણે આ લાંબી કતાર જોવા મળે છે, પરંતુ મામલતદાર ઓફિસ ના સ્ટાફ ની અન ઘડત નીતિને કારણે લોકો ભૂખ્યાને તરસ્યા પરેશાન થાય છે તો આ બાબતનું મામલતદાર ઓફિસ દ્વારા ધ્યાને લઇ લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરે તેઓ લોકોમાં વિરોધનો સૂર ઉભો થયો છે.

રિપોર્ટર : હર્ષદ વાઢેર,  ઉના 

Related posts

Leave a Comment