ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા માં મંડળ મીડિયા કન્વીનર તથા સહ મીડિયા કન્વીનર ની નિયુક્તિ કરાઈ

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર

      પાટણ જિલ્લાના સિદ્ધપુર માં ભાજપ મંડળ દ્વારા જીલ્લા ના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાનેથી સિદ્ધપુર તાલુકાના મીડિયા મંડળ મા સિદ્ધપુર તાલુકા મીડિયા કન્વીનર અને સહ મીડિયા કન્વીનર ની નિમણુક થતા સિદ્ધપુર તાલુકા મીડિયા કન્વીનર તરીકે ભરતભાઈ લીમ્બાચીયા ની નિમણુક કરવામાં આવી અને સહ મીડિયા કન્વીનર તરીકે ચૌધરી મનીષ ભાઈ ભિલજી ભાઈ ની નિયુક્ત કરવામાં આવી. જેમાં આ નિમણૂક થતા સિદ્ધપુર તાલુકાના અને મિત્રો માં એક આશા નું કિરણ અને હર્ષની લાગણી અનુભવી હતી. ભરતભાઈ પોતે એક સમાજ સેવક અને એક ભાવનાત્મક વ્યક્તિ હોવાથી સમાજ શહેર તાલુકા ના દરેક નાગરિકો એ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભરત ભાઈ દ્વારા ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર

Related posts

Leave a Comment