21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન

હિન્દ ન્યુઝ, નડિયાદ

    21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન- બધાને વેક્સિન, મફત વેક્સિન – ધન્યવાદ મોદીજી’ નો ગાંધીનગરથી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી તમામને વિનામૂલ્યે વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી મંડળનો સાડા છ કરોડ ગુજરાતીઓ વતી આભાર માનતા રૂપાણી 2.25 કરોડ વેક્સિનેશન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર-ગુજરાતમાં 5,000 વેક્સિનેશન સેન્ટર ઉપર દૈનિક અંદાજે 5 લાખ લોકોનું રસીકરણનો લક્ષ્યાંક
વેક્સિનેશનયુક્ત ગુજરાત, કોરોનામુકત ગુજરાતના મંત્રને સાથે મળીને સાકાર કરીએ.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment