હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૪ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૪ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૦ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી