ધારી,
ધારી ના ભાડેર ગામ સીસીસી નીચે આવતાં ગામ એક થી પાંચ વર્ષ ના બાળકોને રસીકરણ કરવામાં આવેલ તેમજ સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી, અત્યારે ધારી વસાહત આંગણવાડી મા કાર્ય ચાલુ છે. કોરોના વાઇરસ ના કારણોસર જાણકારીઓ આપી માસ્ક ફરજીયાત પહરવા સુચનાઓ આપવામાં આવે છે.
રીપોર્ટર : સંજય વાળા, ધારી