ચોટીલા તાલુકાનું ગામ તાજપર ની આજુબાજુ ના ગામોમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ

ચોટીલા,

ચોટીલા તાલુકાનું ગામ તાજપર ની આજુબાજુ ના ગામોમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અને જોરદાર પવનની લીધે વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે વરસાદ અને પવન ને લીધે ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયુ હતું. અને પવનની સાથે કમોસમી વરસાદ પડતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

રીપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા રાજકોટ

Related posts

Leave a Comment