“ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન માટે ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત

હિન્દ ન્યૂઝ, વડાલી

દેશભરની અંદર ચાલી રહેલા “ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન ૪૫ વર્ષથી વધુના વય ના લોકો લે તે હેતુથી વડાલી નગરની રામદેવપીર મંદિર સામે, નવાનગર ની આંગણવાડીઓ માં ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત વડાલી નગર પાલિકાના પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ, નગરપાલિકાના સદસ્ય વિક્રમભાઈ સગર તથા અન્ય સદસ્યોએ મુલાકાત લીધી.

રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Related posts

Leave a Comment