ગીર સોમનાથ વેરાવળ માં આજે અપક્ષ ઉમેદવારો એ ફ્રોમ ભર્યા રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં અન્ય સમાજ ના ઉમેદવારો પણ જોડાયા

હિન્દ ન્યૂઝ, વેરાવળ

ગીર સોમનાથ જીલ્લા માં આજરોજ ભારતીય જનતા પાર્ટીના સાસન થી પ્રજા માટે તત્પર રહેતા ખારવા સમાજ ના રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ ના કામગીરી પ્રયત્ન સીલ કાર્ય આજે પણ પ્રજા મુખેથી લોક ચાહના છે. જેમાં આજે ઉમેદવાર તરીકે રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં આવ્યા છે. જેમાં અન્ય સમાજ પણ તેમનો સાથે જોડાયેલા અને ઉમેદવારો એ ફ્રોમ ભર્યા છે ત્યારે પ્રજા મુખેથી નવા ઉમંગ હોવાના વર્તુળો સામે આવ્યા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment