આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થતાં વિધ્યાર્થીઓ માં આનંદનો માહોલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

        આજરોજ સરકાર દ્વારા જાહેર કરેલ ધોરણ 9 ને 11 ની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધેલો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામ ખંભાળિયા મા એસ એમ ઓ વાયા કોમર્સ સ્કૂલ માં વિદ્યાર્થીઓ માસ્ક, સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સ નો પાલન કરે છે તથા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment