વડાલી તાલુકામાં કંજેલી ગામ માં અચાનક એક ઘર માં આગ, તમામ સામાન સામગ્રી બળી ને ખાખ…. 2021-01-112021-01-11 Admin હિન્દ ન્યૂઝ, વડાલી વડાલી તાલુકામાં આવેલ કંજેલી ગામ માં અચાનક એક ઘર માં આગ લાગી હતી. સદનાસીબે કોઈ જાનહાની પહોંચી નથી, પણ ઘરની તમામ સામાન સામગ્રી બળી ને ખાખ થઈ ગઈ હતી. વડાલી થી ફાઈ બ્રિગેડ બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી Post Views: 189