વાવ બસ સ્ટેન્ડ આગળ ટ્રાફીક ના કારણે મુસાફરો ને પડતી મુશ્કેલી થી જનતા પરેશાન

હિન્દ ન્યુઝ, વાવ

વાવ બસ સ્ટેન્ડ આગળ ટ્રાફીક ના કારણે મુસાફરો ને પડતી મુશ્કેલી વાવ ટ્રાફીક પોલીસ ઓખ આડા કાન કરી વાવ બસ સ્ટેન્ડ ની આગળ પ્રાઇવેટ વાહનો મૂકી વાહન માલિકો બજાર માં જતાં રહેવાને કારણે મુસાફરો ને ટ્રાફીક નો સામનો કરવો પડે છે.

તો વાવ ટ્રાફીક પોલીસ મુસાફરો ને પડતી મુશ્કેલીને હલ કરશે ખરા ? અને કરે તો વહેલી તકે નિકાલ લાવે એવું વાવ તાલુકાના પ્રજાજનો ની માંગણી ઉઠવા પામી છે.

રિપોર્ટર : લાલા પરમાર, વાવ

Related posts

Leave a Comment