લીમડી વિધાનસભા મા ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ને ભવ્ય થી ભવ્ય વિજય માટે પ્રચાર-પ્રસાર

હિન્દ ન્યૂઝ, થાનગઢ

લીમડી વિધાનસભા મા નાની મોરવાડ અને મોટી મોરવાડ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ના પ્રચાર-પ્રસાર અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી અને ચુડા તાલુકા ભાજપ પ્રભારી કરસનભાઈ સભાડ, થાનગઢ મહામંત્રી લક્ષ્મણભાઈ અલગોતર તથા થાનગઢ યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર તથા યુવા ટીમ તથા નાની મોરવાડ ના ઉત્સૂક સરપંચ કિશોરભાઈ ખાચર મળી પેજ પ્રમુખ ને ડોર ટુ ડોર જઈને પેજ પ્રમુખ ના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તથા માર્ગદર્શન આપી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ને ભવ્ય થી ભવ્ય વિજય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment